Gujarati Samaj Bodensee e.V.

Der Gujarati Samaj Bodensee e.V. ist ein gemeinnütziger Verein, der den interkulturellen Austausch fördert und die Beziehungen zwischen der Gujarati-Gemeinschaft und der Gesellschaft in der Bodensee-Region stärkt.
Die Gujarati-Gemeinschaft stammt aus Gujarat, einem Bundesstaat im Westen Indiens, der für seine vielfältige Kultur, Sprache und Traditionen bekannt ist. Als kulturelles und soziales Zentrum der Gujarati-Community im Bodenseeraum pflegen wir diese Wurzeln, feiern unsere Identität und schaffen ein starkes Gefühl von Zusammengehörigkeit. Unser Ziel ist es, das kulturelle und sprachliche Erbe für kommende Generationen lebendig zu erhalten und gleichzeitig Brücken zu anderen Kulturen in Deutschland zu bauen.
Unsere Angebote:
- Festlichkeiten und kulturelle Veranstaltungen zu Anlässen wie Navratri, Diwali, Holi usw.
- Workshops und Kurse zur Gujarati-Sprache, zu Volkstänzen wie Garba und Raas sowie zur traditionellen Küche.
- Gemeinschaftstreffen für Kinder, Familien und Senioren zum Austausch, zur Begegnung und zum Miteinander.
Wir heißen alle Einzelpersonen und Familien willkommen, die die reiche Kultur von Gujarat entdecken, feiern und bewahren möchten. Wir laden Sie herzlich ein, Teil unserer wachsenden Familie zu werden!
ગુજરાતી સમાજ બોડેન્સી ઇ.વી. એક સામાજિક સેવા સંસ્થા છે,
જે આંતરસાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપે છે અને બોડેન્સી
ક્ષેત્રના ગુજરાતી સમાજ તથા સ્થાનિક સમાજ વચ્ચેના સંબંધોને
મજબૂત બનાવે છે।
બોડેન્સી વિસ્તારમાં ગુજરાતી સમુદાય માટે એક સાંસ્કૃતિક અને
સામાજિક કેન્દ્ર તરીકે, ગુજરાતી સમાજ બોડેન્સી ઇ.વી. અમારી
ઓળખને ઉજવે છે અને સમુદાયની ભાવનાને મજબૂત કરે છે.
અમે આવનારી પેઢીઓ માટે અમારી સંસ્કૃતિ અને ભાષાને જાળવી
રાખવા માટે ઉત્સાહી છીએ, અને સાથે જ જર્મનીમાં અન્ય સંસ્કૃતિઓ સાથે
સંબંધ બાંધવા માંગીએ છીએ.
અમારા કાર્યક્રમોમાં શામેલ છે:
- નવરાત્રી, દિવાળી અને હોળી જેવા તહેવારોની ઉજવણી
તથા નિયમિત સાંસ્કૃતિક કાર્યક્રમો. - ગુજરાતી ભાષા, લોકનૃત્યો (ગરબા અને રાસ) અને પરંપરાગત ભોજન
પર વર્કશોપ અને અભ્યાસક્રમો - બાળકો, પરિવારો અને વડીલો માટે સામાજિક મેળાવડા, જ્યાં તેઓ
એકબીજા સાથે જોડાઈ શકે અને અનુભવો શેર કરી શકે.
જે કોઈ પણ વ્યક્તિ કે પરિવાર ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને શોધવા,
ઉજવવા અને જાળવી રાખવા માંગે છે, તે બધાનું અમે સ્વાગત કરીએ છીએ.
અમે તમને અમારા વધતા પરિવારનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ!
Kontakt
Gujarati Samaj Bodensee e.V.
gujaratisamajbodensee@gmail.com
Zu FacebookZu Instagram